તા.૦૪/૪/૨૦૧૮ નાં રોજ અમારી શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં SMC ના શિક્ષણવિદ પણ હાજર રહ્યા હતા.આ નિમિતે શાળાના તમામ બાળકોને સ્ટાફ વતી કેરીનો રસ,પૂરી અને શાકનું ભોજન કરાવવામાં આવ્યું.સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ હતો.