28 May, 2020

વર્ગ શિક્ષક ઉપયોગી ફાઈલ

મિત્રો આ  EXCEL ફાઈલ માં આપ પ્રથમ SHEET માં વિદ્યાર્થીનું નામ લખશો તો અન્ય તમામ જગ્યા એ નામ આવી જશે. આ ફાઈલ થી પુસ્તક ઇસ્યુ રજીસ્ટર,હાજરી નોંધ,પત્રક A ,વજન-ઉંચાઈપત્રક,પાઠ્ય પુસ્તક ઇસ્યુ રજીસ્ટર,એકમ કસોટી ગુણ પત્રક પણ ઓટોમેટીક તૈયાર થઇ જશે.
ફાઈલ મેળવવા અહી ક્લિક કરો.

16 May, 2020

MDM 4 હપ્તો EXCEL પત્રક .

વેકેશન દરમ્યાનના  ચુકવવા પાત્ર  MDM ના  4 હપ્તા નું બેંક પત્રક મેળવવા અહી ક્લિક કરો.

05 May, 2020

શાળા લેટર પેડ ગુજરાતી -અંગ્રેજી વર્ડ ફાઈલ

શાળા લેટર પેડ ગુજરાતી -અંગ્રેજી વર્ડ ફાઈલ માટે અહી ક્લિક કરો.
આ ફાઈલ માં આપ પોતાની રીતે પોતાની શાળાનો લેટર પેડ બનાવી શકશો.