09 April, 2021

શાળા જાહેરાત ૨૦૨૧૨૨

 આજે જ શ્રી સેડલા પ્રાથમિક શાળામાં આપના બાળકનું એડમીશન કરાવો.જાહેરાત માટે અહી ક્લિક કરો.

06 April, 2021

હોમ લર્નિંગ દૈનિક નોંધપોથી

 હોમ લર્નિંગ અંતર્ગત લખવાની થતી દૈનિક નોંધપોથી અને અન્ય હોમ લર્નિંગ જરૂરી માહિતી માટે અહી ક્લિક કરો.

04 February, 2021

આપત્તિ વ્યવસ્થાપન ફાઈલ

 અત્યારે હાલ SI શ્રી દ્વારા શાળા મુલાકાત લેવા માં આવે છે ત્યારે શાળા આપત્તિ વ્યવસ્થાપન ફાઈલ માંગવામાં આવે છે તો આ ફાઈલ આપને ઉપયોગી થશે.ફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.