20 April, 2018

૨૬ મી જાન્યુઆરીની ઉજવણી

આજ રોજ તારીખ :-૨૬/૦૧/૨૦૧૮ ના રોજ શ્રી સેડલા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય પર્વની ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત શાળામાં તમામ ગ્રામજનો ખુબ જ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ગ્રામજનો તરફથી ૨૩૦૦૦/- રૂપિયા નું રોકડ દાન પણ આપવામાં આવ્યું હતું. ગામના ઉપસરપંચ તથા ગામ ના ડોક્ટર  દ્વારા કાર્યક્રમ માં ભાગ લીધેલ તમામ બાળકોને બોટલ અને અન્ય ઇનામ પણ આપવામાં આવેલ હતા. અન્ય માહિતી.........






.

10 April, 2018

ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ | 4 April

તા.૦૪/૪/૨૦૧૮ નાં રોજ અમારી શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં SMC ના શિક્ષણવિદ પણ હાજર રહ્યા હતા.આ નિમિતે શાળાના તમામ બાળકોને સ્ટાફ વતી કેરીનો રસ,પૂરી અને શાકનું ભોજન કરાવવામાં આવ્યું.સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ હતો.






જન્મદિવસે શાળાના બાળકોને ગુલ્ફીનો આનંદ | Birthday


શાળા પ્રવાસ | 2016

અમારી શાળાના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ - 
સાયન્સ સીટી અમદાવાદ,કાંકરિયા તળાવ,મહાત્મા મંદિર ગાંધીનગર ,સેક્ટર ૨૮ ગાર્ડન તેમજ અન્ય સ્થળો