આજ રોજ તારીખ :-૨૬/૦૧/૨૦૧૮ ના રોજ શ્રી સેડલા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય પર્વની ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત શાળામાં તમામ ગ્રામજનો ખુબ જ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ગ્રામજનો તરફથી ૨૩૦૦૦/- રૂપિયા નું રોકડ દાન પણ આપવામાં આવ્યું હતું. ગામના ઉપસરપંચ તથા ગામ ના ડોક્ટર દ્વારા કાર્યક્રમ માં ભાગ લીધેલ તમામ બાળકોને બોટલ અને અન્ય ઇનામ પણ આપવામાં આવેલ હતા. અન્ય માહિતી.........
.
.