શાળા બંધ છે,શિક્ષણ નહિ. કોરોના ની મહામારી ના સમય માં વિદ્યાર્થીઓ માટે ઉપયોગી હોમ લર્નિંગવિડીયો જો જોવાના રહી ગયા હોય તો તમામ વિડીયો તારીખવાર જોવા માટે અહી ક્લિક કરો.
17 August, 2020
09 June, 2020
28 May, 2020
વર્ગ શિક્ષક ઉપયોગી ફાઈલ
મિત્રો આ EXCEL ફાઈલ માં આપ પ્રથમ SHEET માં વિદ્યાર્થીનું નામ લખશો તો અન્ય તમામ જગ્યા એ નામ આવી જશે. આ ફાઈલ થી પુસ્તક ઇસ્યુ રજીસ્ટર,હાજરી નોંધ,પત્રક A ,વજન-ઉંચાઈપત્રક,પાઠ્ય પુસ્તક ઇસ્યુ રજીસ્ટર,એકમ કસોટી ગુણ પત્રક પણ ઓટોમેટીક તૈયાર થઇ જશે.
ફાઈલ મેળવવા અહી ક્લિક કરો.
ફાઈલ મેળવવા અહી ક્લિક કરો.
16 May, 2020
MDM 4 હપ્તો EXCEL પત્રક .
વેકેશન દરમ્યાનના ચુકવવા પાત્ર MDM ના 4 હપ્તા નું બેંક પત્રક મેળવવા અહી ક્લિક કરો.
05 May, 2020
શાળા લેટર પેડ ગુજરાતી -અંગ્રેજી વર્ડ ફાઈલ
શાળા લેટર પેડ ગુજરાતી -અંગ્રેજી વર્ડ ફાઈલ માટે અહી ક્લિક કરો.
આ ફાઈલ માં આપ પોતાની રીતે પોતાની શાળાનો લેટર પેડ બનાવી શકશો.
આ ફાઈલ માં આપ પોતાની રીતે પોતાની શાળાનો લેટર પેડ બનાવી શકશો.
25 April, 2020
23 April, 2020
પરિણામ પત્રકો ૨૦૧૯૨૦
નવા પરિપત્ર ૨૨/૦૪/૨૦૨૦ અનુસાર ના પરિણામ પત્રકો અને GR
GR 22/04/2020 અહી ક્લિક કરો.
ધોરણ ૩ અને ૪ માટે અહી ક્લિક કરો.
ધોરણ ૫ માટે અહી ક્લિક કરો.
ધોરણ ૬ થી ૮ માટે અહી ક્લિક કરો.
GR 22/04/2020 અહી ક્લિક કરો.
ધોરણ ૩ અને ૪ માટે અહી ક્લિક કરો.
ધોરણ ૫ માટે અહી ક્લિક કરો.
ધોરણ ૬ થી ૮ માટે અહી ક્લિક કરો.
22 April, 2020
21 April, 2020
18 April, 2020
STUDY AT HOME SEDLA SCHOOL
સરકાર શ્રી ના નવા અભિગમ અનુસાર સ્ટડી એટ હોમ નો નવો અભિગમ શરુ કરવામાં આવેલ છે. જેમાં શ્રી સેડલા પ્રાથમિક શાળામાં પણ આ અભિગમ નો ખુબ જ સુંદર અમલ થઇ રહ્યો છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું WHATSAPP ગ્રુપ બનાવવામાં આવેલ છે. જેમાં દરેક અઠવાડોયાનું વર્ક મોકલી આપવામાં આવે છે.અને તેના ફીડબેક સ્વરૂપે વીડિઓ કોલ કરવામાં આવે છે. જે બાળકો વાલી ઓ આ કાર્ય માં ઉત્સાહ પૂર્વક ભાગ લઇ રહ્યા છે તેમને શાળા પરિવાર વતી ખુબ ખુબ શુભેચ્છા.જે બાળકોના વાલી WHATSAPP વાપરતા નથી તેમને બીજા વિદ્યાર્થીઓના વાલી પાસે થી પણ આ વર્ક મેળવી સુંદર કાર્ય કરાવવામાં આવે છે. સરકાર શ્રી ના આ અભિગમ માટે શાળા પરિવાર ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
09 April, 2020
05 April, 2020
03 April, 2020
Subscribe to:
Posts (Atom)