25 April, 2020

પ્રજ્ઞા ગણિત ઉપયોગી

પ્રજ્ઞા વર્ગ માટે ગણિત વિષય ઉપયોગી  મટેરીયલ માટે અહી ક્લિક કરો.
કુલ ૧૭ ફાઈલ છે.

23 April, 2020

પરિણામ પત્રકો ૨૦૧૯૨૦

નવા પરિપત્ર ૨૨/૦૪/૨૦૨૦ અનુસાર ના પરિણામ પત્રકો અને GR
GR 22/04/2020 અહી ક્લિક કરો.
ધોરણ ૩ અને ૪ માટે અહી ક્લિક કરો.
ધોરણ ૫ માટે અહી ક્લિક કરો.
ધોરણ ૬ થી ૮ માટે અહી ક્લિક કરો.

21 April, 2020

MDM 3 HAPTO કુપન

MDM ની  પહેલા ,બીજા અને ત્રીજા હપ્તા ની કુપન માટે અહી ક્લિક કરો.
આભાર જગદીશભાઈ 

18 April, 2020

STUDY AT HOME SEDLA SCHOOL

સરકાર શ્રી ના નવા અભિગમ અનુસાર સ્ટડી એટ હોમ નો નવો અભિગમ શરુ કરવામાં આવેલ છે. જેમાં શ્રી સેડલા પ્રાથમિક શાળામાં પણ આ અભિગમ નો ખુબ જ સુંદર અમલ થઇ રહ્યો છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું WHATSAPP ગ્રુપ બનાવવામાં આવેલ છે. જેમાં દરેક અઠવાડોયાનું વર્ક મોકલી આપવામાં આવે છે.અને તેના ફીડબેક સ્વરૂપે વીડિઓ કોલ કરવામાં આવે છે. જે બાળકો વાલી ઓ આ કાર્ય માં ઉત્સાહ પૂર્વક ભાગ લઇ રહ્યા છે તેમને શાળા પરિવાર વતી ખુબ ખુબ શુભેચ્છા.જે બાળકોના વાલી WHATSAPP વાપરતા નથી તેમને બીજા વિદ્યાર્થીઓના વાલી પાસે થી પણ આ વર્ક મેળવી સુંદર કાર્ય કરાવવામાં આવે છે. સરકાર શ્રી ના આ અભિગમ માટે શાળા પરિવાર ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

09 April, 2020